રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયા પર ફરતી ખોટી અફવાઓથી દુર રહેવું, અફવાઓથી નહિ ગભરાવા મ્યુનિ.કમિશનરે કરી અપીલ

રાજકોટ, 

         તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરે ફરીને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અફવાથી લોકો ભયભીત ના થાય અને ખરેખર સત્ય હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરે. સોશિયલ મીડિયા પરથી અનાધિકૃત માહિતીથી ચેતો અને સમાજમાં ભયની લાગણીના પ્રસરે તેની તકેદારી રાખે એમાં જ સૌનું ભલું છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment