પાટણ શહેરમાં પડેલા રોડ રસ્તા ઉપર ના ખાડાઓને પાટણ નગર પાલિકા તરફથી પુરવામાં ન આવતા ખાડાઓ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પાટણ,

પાટણ જીલ્લા કોંગ્રેસ અને પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ શહેરમાં પડેલા રોડ રસ્તા ઉપર ના ખાડાઓને પાટણ નગર પાલિકા તરફથી પુરવામાં ન આવતા આજ રોજ પાટણ પદ્મનાથ રોડ ના ખાડાઓ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાબુજી ઠાકોર, હરેશભાઈ બારોટ, શંકરજી ઠાકોર, શંકરભાઈ મોદી, ભરત ભાટીયા, પ્રવીણભાઈ સોલંકી, જાયેંદ્રસિંહ રાજપૂત, કોકિલાબેન, અલકાબેન દરજી, ભૂમિબેન પટેલ, મુકેશભાઈ પટેલ, ઘેમરભાઈ દેસાઈ, દિનેશ ભીલ, સંજય પટેલ, જશુંભાઈ ઠક્કર, દિપક પટેલ, ભૂરાભાઈ, કાદરભાઈ, રાહુલભાઈ અને સક્રિય કાર્યકરો હજાર હતા.

રિપોર્ટર : બાબુભાઈ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment