‘સન્ડે ઓન સાયકલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      ગાંધીનગરના દાંડી કુટિર ખાતેથી કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો

‘સંવિધાન દિવસ’ના ઉપલક્ષ્યમાં દેશભરમાં 26,000 સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન, જે સંવિધાન દિવસને સાયકલિંગ દ્વારા સમર્પિત કરે છે

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, ‘સન્ડે ઓન સાયકલ’ પહેલ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને દેશના યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપી રહી છે

99 એડિશન સુધી સાતત્ય જાળવી રાખીને યુવાનોને ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ની પ્રેરણા આપવા બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કેન્દ્રીય મંત્રીશ્રીનો માન્યો આભાર

Related posts

Leave a Comment