હિન્દ ન્યુઝ, મહીસાગર
યુવાનો ભગવાન બિરસા મુંડાના આદર્શોને અપનાવી, શિક્ષિત અને સંગઠિત બની ‘વિકસિત ભારત-૨૦૪૭’ના નિર્માણમાં પોતાનું યોગદાન આપે- મંત્રી રમણભાઈ સોલંકી
પી.એમ. જનમન અને વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ સમાજના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે: મંત્રી રમણભાઈ સોલંકી
શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના વિકાસ થકી આદિજાતિ સમાજના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે- વેજલપુર ધારાસભ્ય અમિતભાઈ ઠાકર
