જામનગર, હિન્દ ન્યુઝ
જામનગર મા બે દિવસ ના વિરામ બાદ રવિવાર ની વહેલી સવારે ૫:૦૦ વાગ્યે થી પુનઃઆગમન થયેલ છે. જેથી રોડ અને રસ્તા પર પાણી વહેતા થઇ ગયેલ છે. આ વર્ષ દરમિયાન જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત હોય એમ લાગી રહ્યું છે. હાલ પણ કડાકા અને ભડાકા સાથે વરસાદ શરુ છે.
રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર