સાંસદ પૂનમબેન દ્વારા પ્રેરણારૂપ “પ્રકૃતિ વંદના” સંસ્કૃતિ અને પર્યાવરણ જતન નો અનુરોધ

જામનગર, હિન્દ ન્યૂઝ

જામનગર ખાતે આર.એસ.એસ. અને હિંદુ આધ્યાત્મિક એવં સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા આજરોજ પર્યાવરણ-વન એવં જીવ સૃષ્ટી સંરક્ષણ માટે યોજાયેલા “પ્રકૃતિ વંદના” અંતર્ગત, સંસદસભ્ય પૂનમબેન માડમએ વૃક્ષ પુજન-આરતી-પરિક્રમા, મંત્રોચ્ચાર સાથે કરી હતી તેમજ પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે સૌ ને પ્રકૃતિની સુરક્ષા માટે આહવાન કરી, આપણી ભવ્ય પરંપરા સમાન સંસ્કૃતિ જતનની પરંપરા જાળવવા નમ્ર અનુરોધ કર્યો હતો.

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment