ટેક્નોલોજીના માધ્યમથી યુવાનો માટે ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે USA પ્રવાસના ત્રીજા દિવસે પર્પ્લેક્સિટીના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજીને ગુજરાતમાં એન્જિનિયરિંગ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પર્પ્લેક્સિટીની પ્રેઝન્સ સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરી.

 અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટ-અપ અથવા ડેવલપર અને પર્પ્લેક્સિટી વચ્ચે હાઇબ્રીડ સેટ-અપની દિશામાં પણ રસ દાખવ્યો.

Related posts

Leave a Comment