હિન્દ ન્યુઝ, સુરત
Craftroots Surat Exhibition 2026 ના ઉદ્ઘાટન સમારોહમાં Guest of Honour તરીકે ઉપસ્થિત રહી દેશના કુશળ કારીગરો, હસ્તકળા કલાકારો અને મહિલા સ્વરોજગારીઓના અદ્વિતીય સર્જનોને નિહાળવાનો અવસર મળ્યો.
આવી પહેલો માત્ર આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જ સાચવતી નથી, પરંતુ ‘Vocal for Local’, ‘આત્મનિર્ભર ભારત’ અને સ્થાનિક કારીગરોને વૈશ્વિક ઓળખ અપાવવાના સંકલ્પને પણ વધુ મજબૂત બનાવે છે.
હસ્તકળાને પ્રોત્સાહન આપીએ… આપણા વારસાને ગૌરવપૂર્વક વિશ્વ સુધી પહોંચાડીએ.
