સુરતવાસીઓને સતર્ક અને સુરક્ષિત રહેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, સુરત

    ભારે વરસાદ વચ્ચે સુરતવાસીઓને સતર્ક અને સુરક્ષિત રહેવા અનુરોધ કરતા મ્યુ. કમિશનર, શહેરના લો-લાઈન વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર શરૂ

શાળા-કોલેજોની સાથે ડાયમંડ યુનિટો, ફેક્ટરીઓ, કાપડ માર્કેટમાં રજા જાહેર કરાઈ

સાંજે પણ તીવ્ર પવનની સાથે ભારે વરસાદની આગાહીને પગલે શહેરીજનોને ઘરે સુરક્ષિત રહેવા અને માલ-સામાનના સંભવિત નુકસાનને ટાળવા તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ

સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા પાલિકા તંત્ર સજ્જ: મ્યુ. કમિશનર

 

Related posts

Leave a Comment