અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકાઓમાં ભારે વરસાદ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

👉 અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં મંત્રીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની સ્થળ-મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

👉 શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ સાણંદ-બાવળાના પાણીગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી.

👉 સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી ત્વરિત પાણી નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી.

#AhmedabadRain #Bavla #Sanand

Related posts

Leave a Comment