અમદાવાદ શહેર વરસાદ અપડેટ…

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    ગઈકાલથી અમદાવાદ શહેરમાં ભારે વરસાદ ચાલુ છે અને તેમાં બોપાલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલે સવારે 6:00 વાગ્યાથી અત્યાર સુધીમાં કુલ 491 mm વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે કે જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના ઝડપી નિકાલ અને રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment