અમદાવાદ શહેર વરસાદ અપડેટ…

 

હિન્દ ન્યુઝ, અમદાવાદ

અમદાવાદ શહેરમાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઈન્કમટેક્સ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, પ્રગતિનગર અંડરપાસ સંપૂર્ણ કાર્યરત છે. જ્યારે મીઠાખળી અંડરપાસ સિંગલ લેન ચાલુ છે. વધારે વરસાદની સ્થિતિમાં નવરંગપુરા રેલવે ક્રોસિંગ, નારણપુરા રેલવે ક્રોસિંગ, વિજય રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરવા વિનંતી છે.

Related posts

Leave a Comment