હિન્દ ન્યુઝ, સુરત
આધુનિક ભારતની ઓળખ સમી ‘વંદે ભારત ટ્રેન’ માં સફર કરીને નવસારીના કાર્યક્રમમાં જઈ રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સુરત રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને પ્રાંત અધિકારી વી. જે. ભંડારી તથા રેલ્વેના અધિકારીએ પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
