માત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ

હિન્દ ન્યુઝ, પાલનપુર

      પાલનપુરની ૮ વર્ષની નિક્ષા બારોટે માત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી

માઈનસ ડિગ્રી ઠંડી અને પથ્થરીલા રસ્તાઓ વચ્ચે પાલનપુરની દીકરીએ ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈએ ગાયું રાષ્ટ્રગાન

૮ વર્ષની નિક્ષાએ એવરેસ્ટ બેઝ કેમ્પ પર યોગ કરી આપ્યો ખાસ સંદેશ: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે લોકોને આપ્યો સંદેશ

Related posts

Leave a Comment