અડાલજ ત્રિ-મંદિર ખાતે આયોજિત ‘રેવન્યુ ચિંતન શિબિર’ના દ્વિતીય દિવસે ‘ડ્રમ સેશન’

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

આજે અડાલજ ત્રિ-મંદિર ખાતે આયોજિત ‘રેવન્યુ ચિંતન શિબિર’ના દ્વિતીય દિવસે ‘ડ્રમ સેશન’માં મહેસૂલ વિભાગના એ.સી.એસ. શ્રીમતી ડૉ. જયંતી રવિ અને રાજ્યના વિવિધ જિલ્લા કલેક્ટરઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

સતત વહીવટી જવાબદારીઓ અને કાર્યના તણાવ વચ્ચે માનસિક પ્રફુલ્લિતતા લાવવા તેમજ ‘ટીમ વર્ક’ની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ સત્રનું આયોજન કરાયું હતું.

Related posts

Leave a Comment