મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નું સમાપન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નું સમાપન થયું.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ વહીવટી તંત્રમાં પ્રામાણિકતા અને નૈતિકતાના મૂલ્યો સાથે નાગરિક કેન્દ્રિત શાસન વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

શિબિર દરમિયાન જમીન સુધારણા, ડિજિટાઇઝેશન અને લોકાભિમુખ શાસન જેવા મહત્વના વિષયો પર ગહન મંથન કરવામાં આવ્યું.

Related posts

Leave a Comment