રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે “અમૃત સરોવર”નું ખાતમુહૂર્ત કર્યું

હિન્દ ન્યુઝ, અમરેલી

     અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે “અમૃત સરોવર”નું ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે રાજ્યપાલએ ત્રાકુડાને “આદર્શ ગામ” તરીકે વિકસિત કરવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માધ્યમથી ત્રાકુડાનો ‘આદર્શ ગામ’ તરીકે વિકાસ કરાશે. એક આદર્શ ગામમાં જે- જે સુવિધાઓ મળવા પાત્ર હશે તેનો લાભ ત્રાકુડાને મળશે.

Related posts

Leave a Comment