ચોરવાડ ખાતે નગરપાલિકા કોંગ્રેસ પાર્ટી નો ફરીવાર દબદબો………

ચોરવાડ,

ચોરવાડ નગરપાલિકા પ્રમુખ પદે ફરી વાર 90 સોમનાથ ના કોંગ્રેસ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના ધર્મપત્ની (કોંગ્રેસ પાર્ટી ના ) શ્રીમતી જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા ની સર્વેનુમતી વરણી. કોંગ્રેસ પાર્ટી નો ફરીવાર ચોરવાડ નગર પાલિકા માં દબદબો.

રિપોર્ટર : સઈદ મહિદા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment