કેન્દ્રીય મંત્રી l રામમોહન નાયડુ કિન્જરાપુ દ્વારા રાજકોટ ખાતેથી દેશભરના એરપોર્ટ પર વિવિધ જનસુવિધાઓનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજકોટ

  મંત્રીએ એરપોર્ટ ખાતે ‘ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કર્યું

ગાંઠિયા અને ગુલાબજાંબુની મજા માણી 

કેફેમાં મુસાફરોને માત્ર રૂ. ૧૦માં ચા અને રૂ. ૨૦માં સમોસા-કચોરી મળી રહેશે 

કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુ : ભારતમાં સિવિલ એવિએશનનો સ્વભાવ અને સ્વરૂપ છેલ્લા ૧૨ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.

વર્ષ ૨૦૧૪માં આપણા દેશમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા, જે આજે વધીને ૧૬૫થી પણ વધુ થઈ ગયા છે.

 

Related posts

Leave a Comment