ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની પ્રશન્સનીય કામગીરી જોવા મળી..

ડિસા,

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની પ્રશન્સનીય કામગીરી જોવા મળી..

ડીસા જનતા હોસ્પિટલ માંથી કોરોના બે દદીઓ ને રજા અપાઈ…

જનતા હોસ્પિટલબમાં સુંદર સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું દર્દીઓએ જણાવ્યું..

કોરોના પોઝિટિવ દર્દીને જનતા હોસ્પિટલમાં સારવાર માટે આરોગ્ય વિભાગ ખડેપગે રહ્યા…

જનતા હોસ્પિટલ માં લોકોને વિના મૂલ્યે આપવામાં આવી રહી છે સારવાર..

જનતા હોસ્પિટલ માંથી દર્દીઓને પુષ્પ વર્ષા કરી ધારાસભ્ય શશીકાંત પંડ્યા તથા આરોગ્ય વિભાગ દ્વારા અપાઈ રજા..

રિપોર્ટર : મનુભાઈ સોલંકી, ડીસા

Related posts

Leave a Comment