મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

➡️ રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી.

➡️ ગણોતીયાઓ દ્વારા ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાથી તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય.

➡️ આ ખેડૂત હિતલક્ષી નિર્ણયના પરિણામે ખેડૂતો/ગણોતીયાઓ ખરીદ કિંમત ભરપાઈ કરીને કાયદેસર માલિક બની શકશે.

Related posts

Leave a Comment