હિલા સશક્તિકરણની નવી દિશા: જંબુસર ખાતે પાણી સમિતિની બહેનો માટે જાગૃતિ કાર્યશાળા

હિન્દ ન્યુઝ, ભરૂચ

     ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ‘પાણી અને સ્વચ્છતા, મહિલા અધિકાર અને સ્વરોજગારી’ વિષય પર વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વાસ્મો (WASMO) દ્વારા ૧૮ ગ્રામ પંચાયતોને પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ગામના વિકાસ અને પાણી વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી વધારવા તેમજ તેમને સરકારી યોજનાઓ અને સ્વરોજગારી અંગે માર્ગદર્શન આપી સશક્ત બનાવવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.

Related posts

Leave a Comment