દેવગઢ બારિયા નગર મા કેબલ નુ અન્ડરગ્રાઉન્ડ ખોધકામ કરતા નગર ની પીવાની પાણી ની લાઈનો ટુડી જતા છેલ્લા ત્રણ થી ચાર દિવસ થી અમૂક એરીયા ઓ મા પીવા ના પાણી ના વલખા મારતી પ્રજા

દેવગઢ બારિયા,

દેવગઢ બારિયા નગર મા ચાલી રહીલુ અન્ડરગ્રાઉન્ડ કેબલ નુ ખોધકામ જાય જોવો તે જગ્યા એ ખોધકામ કરી ભર ચોમાસા મા કાદ કીચડ કરી ને નગર ને કીચદેવગઢ બારિયા નગર મા કેબલ નુ અન્ડરગ્રાઉન્ડ ખોધકામ કરતા નગર ની પીવાની પાણી ની લાઈનો ટુડી જતા છેલ્લા ત્રણ થી ચાર દીવસ થી અમૂક એરીયા ઓ મા પીવા ના પાણી ના વલખા મારતી પ્રજા
દેવગઢ બારિયા નગર મા ચાલી રહીલુ અન્ડરગ્રાઉન્ડ કેબલ નુ ખોધકામ જાય જોવો તે જગ્યા એ ખોધકામ કરી ભર ચોમાસા મા કાદ કીચડ કરી ને નગર ને કીચડ નું સમરાજય બનાવી દીધુ છે. જ્યારે આ ખોધકામ ચાલી રહયુ ત્યારે નગરપાલિકા ના અધિકારી એ તેમને ખોધકામ ની પરમીસન આપી છે ‌કે કેમ ?  આપી તો નગરપાલિકા ના અધિકારી એ નગર ની પાણી ની લાઈન માટે ની ગાઈડ લાઈન આપી હતી ખરી. તો નગર ની પીવાના પાણી ની લાઈન મા ભગાણ ના કારણે નગર મા વરસાદી ગંદુ પાણી પીવા માટે નગરજનો મજબુર બન્યા છે. શું આવું પાણી પીવા થી રોગચાળો ફેલાઈ તો જવાબદાર કોણ ? નગરપાલિકા ના અધિકારીઓ ને જણાવતા જાણવા મળ્યું કે પાણી લાઈન ટુટી ગઈ છે. તેનુ કામ થશે તો આ પાણી નગરજન્નો પીવા થી પાણી જન્યરોગ ફેલાઈ તેવી ભીતી સેવાય રહી છે આ કેબલ નુ અન્ડરગ્રાઉન્ડ ખોધકામ થી નગર મા આવુતો કેટલુ નુકશાન થયેલુ છે તો આ નુકશાન નુ વળતર નગરપાલિકા આપશે કે કેબલ ના કોન્ટ્રાક્ટર પાસે થી ભરપાઈ કરાવશે ?  જ્યારે ખોધકામ ચાલી રહયુ ત્યારે નગરપાલિકા ના અધિકારી એ તેમને ખોધકામ ની પરમીસન આપી છે ‌કે કેમ ? આપી તો નગરપાલિકા ના અધિકારી એ નગર ની પાણી ની લાઈન માટે ની ગાઈડ લાઈન આપી હતી ખરી. આનુ સમારકામ  નગરપાલિકા કરાવશે કે કેમ  એ હવે જોવાનુ રહ્યુ.

રિપોર્ટર : ફેજાન મફત, દેવગઢ બારિયા

Related posts

Leave a Comment