ગીર સોમનાથ ખાતે શિક્ષણ વિભાગમાં આયુષ્યમાન તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અરુણ રોયના માર્ગદર્શન અને એપિડેમિક મેડિકલ ઑફિસર ડો દિવ્યેશ ગોસ્વામીની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષણ વિભાગમાં આયુષ્યમાન તાલીમ યોજાઈ હતી.

આ દરમિયાન દિપ્તી વ્યાસ સોશ્યલ વર્કર દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અંતર્ગત તમાકુ મુક્ત શાળા અંગે સ્વ મૂલ્યાંકન ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં.

આ ગાઈડ લાઇન મુજબ તમાકુ મુક્ત શાળા જાહેર કરવામાં આવી હતી. જે શાળા તમાકુમુક્ત જાહેર થઈ છે. તે તમામ શાળાને ‘તમાકુ મુક્ત પરિસર’ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.

Related posts

Leave a Comment