હિન્દ ન્યુઝ, બોટાદ
સર્વાંગી સૌંદર્યીકરણ, માળખાકીય સુધારણા, આકર્ષક રંગકામ, તથા જરૂરી નાના-મોટા સમારકામ કરી આંગણવાડીઓને સુંદર બનાવાશે
ગુજરાત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડીઓને વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” શરૂ કરાઈ

“સુપોષિત બોટાદ અભિયાન” અંતર્ગત પી.જી.વિ.સી.એલ.બોટાદ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી
પી.જી.વિ.સી.એલ. બોટાદ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર દ્વારા બોટાદ તાલુકાનાં હડદડ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૩ તેમજ કાનીયાડ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૧ અને ૨ની મુલાકાત લેવામાં આવી



