રાજ્યના તમામ ધરતીપુત્રોને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની હાર્દિક શુભેચ્છાઓ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

👉🏻 ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડતી કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 17000થી વધુ ગામોને આવરી લેવાયા

👉🏻 રાજ્યમાં ‘સૌની યોજના’ અને ‘સુજલામ સુફલામ યોજના’ના પરિણામે ખેતીલાયક જમીનમાં ધરખમ વધારો થયો

👉🏻 રાજ્યના 27 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કૃષિ વિકાસ દરમાં દેશના અગ્રીમ હરોળના રાજ્યોમાં સ્થાન મેળવ્યું : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

Related posts

Leave a Comment