નાયબ મુખ્યમંત્રીએ ‘બદલાવ સ્વયંથી’ નો સંકલ્પ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને મિશન મોડ પર લઈ જવા રાજ્યના તમામ વિભાગોના વડા – ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ.

     નાયબ મુખ્યમંત્રીએ ‘બદલાવ સ્વયંથી’ નો સંકલ્પ લઈ સૌ પ્રથમ તમામ વિભાગો સ્વદેશી વૈકલ્પિક ચીજવસ્તુઓ અપનાવે તે માટેનું ભારપૂર્વક સૂચન કર્યું; સરકારી વિભાગો દ્વારા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની શરૂઆત થતાં એક સકારાત્મક સંદેશ જનતામાં જશે અને આ મુહિમને વધુ વેગ મળશે.

Related posts

Leave a Comment