તારીખ ૧૩ ઓક્ટોબર ના રોજ સુબીર તાલુકાના ગારખડી, જુન્નેર અને શિંગાણા ગામમાં ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરશે

હિન્દ ન્યુઝ, ડાંગ

    ગુજરાતમાં છેલ્લા ૨૪ વર્ષના જન વિશ્વાસ, સેવા અને સમપર્ણનો સંદેશ પહોચાડતા ‘વિકાસ રથ’ ડાંગ જિલ્લાના છેવાડાનાં ગામડાઓ સુધી પહોંચી ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરી લોકોને માહિતી આપી રહ્યો છે. જે આવતીકાલ તા. ૧૩ મી ઓકટોમ્બરના રોજ સવારે ૦૯.૦૦ વાગે સુબીર તાલુકાના ગારખડી ગામે વિકાસ રથ આવી પહોચશે. ત્યાર બાદ બપોરે ૨.૦૦ વાગે જુન્નેર તેમજ રાત્રીના ૮.૦૦ વાગે શિંગાણા ગામ ખાતે કાર્યક્રમો યોજાશે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોએ વિકાસ રથમાં જોડાવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. 

Related posts

Leave a Comment