વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નું વિઝન, સ્થાનિક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન

હિન્દ ન્યુઝ, મહેસાણા

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે VGRCમાં આયોજિત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂક્યું.

મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી તેમજ અન્ય મહાનુભાવો સાથે વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીથી સજ્જ VGRC પ્રદર્શનની મુલાકાત લીધી.

Related posts

Leave a Comment