બારડોલી ખાતે જાહેર સ્થળોની સ્વચ્છતા સાથે મેડિકલ કેમ્પ યોજાયો

‘એક દિવસ, એક કલાક, એક સાથે’ સ્વચ્છતા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, બારડોલી 

    ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ બારડોલી નગરપાલિકા દ્વારા રોડ સસ્તા, માર્કેટ વિસ્તાર સહિતના જાહેર સ્થળોની સાફ-સફાઈ કરી સ્વછતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ નગરજનો માટે આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. 

 

Related posts

Leave a Comment