માંડવી તાલુકાના ગોડસંબા ગામના પ્રવેશ દ્વાર સહિતના રસ્તાઓની સાફ સફાઈ કરાઇ

સ્વચ્છતા પખવાડિયું-૨૦૨૫

હિન્દ ન્યુઝ, માંડવી 

     રાજ્ય સહિત સુરત જિલ્લામાં થઈ રહેલી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત માંડવી તાલુકાના ગોડસંબા ગામે પ્રવેશ દ્વાર સહિતના વિવિધ રસ્તાઓ અને જાહેર સ્થળોની સાફ સફાઇ કરવામાં આવી હતી. તેમજ ભીનો અને સૂકો કચરો અલગ કરી સૌને સ્વચ્છતા સાથે કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે પણ જાગૃત કર્યા હતા. 

Related posts

Leave a Comment