હિન્દ ન્યુઝ,વડોદરા
મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને વિના વિલંબે આજે કુલ રૂ. 62 લાખની આર્થિક સહાય ચૂકવાઈ
મૃતકોના પરિવારોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય ચૂકવાઈ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન
વડોદરામાં લગભગ 63 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ, જેમાંથી મહત્તમ 51 ઉમેદવારો રેલવેના
આ રોજગાર મેળામાં બિહાર અને યુપીના બે દિવ્યાંગ ઉમેદવારને મળી રોજગારની તક
પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ



