હિન્દ ન્યુઝ, જામનગર
નેહરૂ યુવા કેન્દ્ર-જામનગરનું કાર્યાલય અત્યાર સુધી ઓફીસ નં.-૪, પ્રથમ માળ, જુની આર.ટી.ઓ. કચેરી લાલ બંગલા, જામનગર-૩૬૧૦૦૧ ખાતે કાર્યરત હતુ. જે કાર્યાલયનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હવે કાર્યાલયનું નવું સરનામું મકાન નં.-૨, બ્લોક નં.-ડી-૬, બેડેશ્વર સરકારી કોલોની, વાલસુરા રોડ, જામનગર-૩૬૧૦૦૯ ખાતે રહેશે.જેની સૌએ નોંધ લેવા જિલ્લા યુવા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
