હિન્દ ન્યુઝ, તળાજા
ભાવનગર તળાજાનાં ગઢુલા ગામ ખાતે સમસ્ત ઢાપા પરિવારનાં ખેતરપાળ દાદાનાં સાનધ્યમાં ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ પાટોત્સવ ઉજવાયો. જેમાં સમગ્ર ઢાપા પરિવાર ખૂબ મોટી સંખ્યામાં દર્શન કાજ પધાર્યા તેમજ મહા પ્રસાદી લઈ ધન્યતા અનુભવી. તા. 11/04/2025 ની રાત્રિ દરમિયાન તોરણીયા રામામંડળ દ્વારા આખ્યાન નું આયોજન કરવામાં આવેલું હતું.
રિપોર્ટર : લાલજી ઢાપા, ભાવનગર