રાજકોટ ખાતેથી રૂ. ૭૯૩.૪૫ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

– ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાને રાખી વિકસિત ગુજરાત વિઝનમાં સુદ્રઢ શહેરી વિકાસનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે

– વડાપ્રધાનની “ગુડ ગવર્નન્સ”ની પ્રણાલી સર્વગ્રાહી વિકાસથી આગળ ધપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

– વર્ષ ૨૦૦૨-૦૩માં રાજ્યનું શહેરી વિકાસ બજેટ રૂ. ૭૫૦ કરોડ હતું તે આજે રૂ. ૨૧,૬૦૦ કરોડથી વધુનું થયું છે

– રાજકોટ શહેરને આઇકોનિક સીટી તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની નેમ

રાજકોટ મહાનગરપાલિકાની શહેરી બસ પરિવહન સેવામાં ૨૨ નવી સીએનજી બસ તેમજ ડ્રેનેજ વિભાગના નવા ૭ જેટિંગ મશીન વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું.

Related posts

Leave a Comment