પાટણ બ્રેકિંગ
રાધનપુર તાલુકા સરકાર પુરા ગામે બે નીલ ગાય ને ગોળી મારી કરવામાં આવી હત્યા
જીવદયા પ્રેમીઓમાં જોવા મળ્યો રોષ
રાધનપુર પોલીસને કરવામાં આવી જાણ
રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી એક આરોપી ની ધરપકડ
સુત્રો એ જણાવ્યું કે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી નીલ ગાયો ની હત્યા કરી મોત ને ઘાટ ઉતારેલ છે
સરકાર પુરા ગામ ના તળાવ માં બંદૂક ના ભડાકા થી ગોળી મારી કરવામાં આવી હત્યા
ધોળા દિવસે દસ વાગ્યે ના સમયે સરકાર ગામના તળાવ માં ગોળી મારી નીલગાયો ની કરવામાં આવી હત્ય
એક આરોપી બંદુક સાથે ધરપકડ અન્ય આરોપી ફરાર…
ભગીરથસિંહ જાડેજા સાંતલપુર