કેશોદના ખાનગી પ્લોટમાં નગર પાલિકા જેસીબીનો દુર ઉપયોગ

કેશોદ,

શહેરી વિસ્તારથી દુર ત્રણ કલાકથી વધુ સમયથી ચાલતું હતું હતું જેસીબી

યુથ કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો પર્દાફાશ

જેસીબી ચાલતુ હોય જે જગ્યાએ પહોંચતા જોવા મળ્યું ખાનગી પ્લોટમાં બાવળો દૂર કરતું નગર પાલિકા જેસીબી

કોંગ્રેસ હોદેદારોએ નગર પાલિકા પ્રમુખ ચિફ ઓફિસર સહીતના હોદ્દેદારોને કરી ટેલીફોનીક જાણ

તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળ્યો

જવાબદાર તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કરી માંગ

નગરપાલિકા તંત્રને જાણ થતાં પરત બોલાવી લીધું જેસીબી

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment