ઇન્ડિયન રિપોર્ટર એસોસીયેશન દ્વારા ૧૦૦૦ કરિયાણા કિટનું ફ્રી માં વિતરણ ટુક સમય માં કરાશે

હાલમાં કોરોના વાયરસની મહામારી ના કારણે મધ્યમ અને ગરીબ વર્ગને આભ ફાટી નીકળ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઇન્ડિયન રિપોર્ટર એસોિયેશન દ્વારા ૧૦૦૦ (એક હજાર) હિન્દુ , મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ જાતી ના જરૂરિયાતમંદ પરિવારોને ફ્રી માં કરિયાણા ની કીટ પહોંચાડવામાં આવશે.
જેમાં ૧૦ કિલો ધઉ, ૨ કિલો ચોખા, ૨ કિલો તુવર દાળ, ૨ કિલો મગ દાળ, ૨ કિલો ખાંડ, ૩ લીટર તેલ, ૧૦ નંગ સાબુ, ૨૫૦ ગ્રામ ચા હશે. જે પણ જરૂરિયાતમંદ હોય તે ઇન્ડિયન એસોિયેશનના ગુજરાત રાજ્ય ના પ્રમુખ મહેશભાઈ પટેલના ૯૫૩૭૧૭૮૪૦૦ મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકશે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment