સોમનાથ માં સોશિયલ ડિસ્ટન્સ નાધજાગરા લીરા વિભાબેન દવે પરિવાર માં માસ્ક પણ ગાયબ

સોમનાથ,

સરકાર સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ન પહેરનારા આમ પબ્લિક સામે દંડ કરે છે ત્યારે સોમનાથ મહાદેવ નાં દર્શન કરવા માટે આવેલા વિભાબેન દવે તેમજ તેમની સાથે રહેલ સભ્યોએ કોઈએ માસ્ક પહર્યા નથી . ડિસ્ટન્સ રાખ્યુ કે નથી કોઈએ પણ માસ્ક પહેર્યું છતાં તંત્ર બે જવાબદાર સામે કેમ નથી બોલતા ?આમ પ્રજા જનો ને આકરા પ્રહારો કરે છે, આકરા દંડ વસુલવામાં આવ્યા હોય ત્યારે આ પરિવાર ને કેમ કોઈ નિયમો લાગુ પડતા નથી ? આવા ચિત્રો સામે તંત્ર આંખો બંધ કરી લેતાં હોય તેવુ લાગે છે. એવું આમ જનતા નું કેહવું છે.

રિપોટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment