જોડીયા પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલા વાહનોના માલિકોએ વાહન છોડાવવા અંગે

હિન્દ ન્યુઝ, જામનગર

 જોડીયા પોલીસ સ્ટેશન ખાતે જુદા-જુદા ગુન્હાના કામે તેમ જ એમ.વી.એકટ-૨૦૭નાં કામે કબ્જે કરવામાં આવેલ જે નીચે જણાવેલ વાહન માલીકોને અવાર-નવાર પોલીસ સ્ટેશન દ્વારા લેખીત તથા મૌખીક જાણ કરવા છતા વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આગામી ૭ દિવસમાં તેઓને વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ કાયદાકીય નિયમો અનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણા સરકારશ્રી ખાતે જમા કરવામાં આવશે. જે માલિકોને વાંધા અરજીઓ હોય તેઓએ ૭ દિવસની અંદર જોડીયા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ આવેલી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

જે વાહનો કબજે કરવામાં આવ્યાં છે તેમાં (૧)વેગેનઆર કાર રજી નં MH-૦૩-AM ૫૪૨૯ (૨)ડીલક્સ હોન્ડા મો.સા. MP-૪૬-NM-૩૬૪૯ (૩)જિપ રજી. નં GTI- ૭૦૭૪ (૪) બજાજ ડીસ્કવર મો.સા.રજી.નં. GJ-૧૦-H-૨૨૪૦ (૫) ઇન્ડીકા કાર રજી. નં.GJ-૧૩-F-૯૪૪૫ (૬) હીરો હોન્ડા મો.સા રજી નં GJ-03-AN-૭૯૪ (૭) બજાજ સ્કુટર નં GJ- ૧૦-B- ૩૨૨૪ (૮)બજાજ લાલ કલર સ્કુટર રજી નં GJ-૧૦- L ૧૦૨૩ (૯) કાળા કલરનુ હીરો હોન્ડા રજી નં GJ- ૧૬ F-૦૨૯૪ (૧૦)મો.સા નં GJ-૦૩-Q ૮૫૨૭ (૧૧) હોન્ડા સી.ડી.૧૦૦ મો.સા.રજી. નં GJ-૧૫-Q-૨૯૪૬ (૧૨)કાળા કલરનુ હીરો હોન્ડા નં GJ-૧૯-Q-૭૬૦૯ (૧૩) ટાટા કંપનીનો ટ્રક-૧ જેના રજી નં GJ-૮-W-૫૦૬ (૧૪) હોન્ડા મો.સા.રજી.નં.MP-૦૯-NF-૬૧૮૧ (૧૫) સ્પ્લેન્ડર GJ 1O AB 9273 (૧૬) સાઇન મો.ચેસીસ.નં ME4JC369MA80218 (૧૭) ટી.વી.એસ મો.સા GJ-૧૦-S-૯૯૪૨ (૧૮) સ્પ્લેન્ડર GJ-૫-M-૩૫૪૩ (૧૯) સ્પ્લેન્ડર GJ-૧૦-BP ૬૮૭૭ (૨૦) સ્પ્લેન્ડર GJ-૧૦-J-૨૦૦૭ (૨૧)મહેન્દ્ર સ્ટેલો મો.સા (૨૨) પેશન પ્રો GJ-૧૦-Q-૯૨૧૮ (૨૩) સ્પ્લેન્ડર QT-૦૧- BJ- ૪૬૩૦ (૨૪) સ્પ્લેન્ડર GJ-૧૦-AD -૫૬૭૦ (૨૫) સ્પ્લેન્ડર GJ-૧૨-F ૩૫૮૪ (૨૬) સ્પ્લેન્ડર એંજીન નં- MD2A18AZ3DR099228 (૨૭) ડીસક્વર બજાજ GJ-૧૦-૭૫૦૧ (૨૮) રીક્ષા GJ-૧૦-W-૧૦૯૧ (૨૯) બજાજ GJ-૧૦- AE- ૦૫૪૪ (૩૦) યમાહા GJ-12- AE- ૭૧૩૮ (૩૧) સ્પ્લેન્ડર GJ-10- A- ૮૩૧૦ (૩૨) બજાજ પલ્સર GJ- 10-AH- ૯૪૦૫ (૩૩) સ્પ્લેન્ડર GJ-૦૩- QL- ૨૫૩૪ (૩૪) સ્પ્લેન્ડર GJ- ૭ -AM ૬૨૬૦ (૩૫) પેસન -૨૫૨૭ (૩૬)પલ્સર GJ -૦૩-BC- ૮૮૯૧ (૩૭) સ્પ્લેન્ડર GJ-3-R- ૪૪૫૭ (૩૮) સ્પ્લેન્ડર GJ-૧૦- AR-૧૮૪૯ (૩૯) સ્પ્લેન્ડર GJ -૧૦- CR- ૬૭૮૨ (૪૦) હોન્ડા સ્ટનર GJ-૧૦- BA- ૭૩૨૩ (૪૧) સ્પ્લેન્ડર GJ-૧૦- AA- ૨૮૪૭ (૪૨) સ્પ્લેન્ડર GJ-૧૦-AR -૬૩૧૩ (૪૩) સ્પ્લેન્ડર GJ-૧૦-CK -૭૦૫૦ (૪૪) સ્પ્લેન્ડર GJ-૧૦-R -૭૩૮૩ (૪૫) યમાહા GJ -૧૩-CR-૫૯૭૯ (૪૬) સ્પ્લેન્ડર GJ-3 -DJ-૩૪૫૩(૪૭) સ્પ્લેન્ડર એંજીન નં-03M15E06618 (૪૮) સ્પ્લેન્ડર GJ -૧૦- AQ -૮૦૧૪ (૪૯) સ્પ્લેન્ડર GJ-૧૦ -AD -૫૫૧૭ (૫૦) સ્પ્લેન્ડર GJ-૧૦- EL -૪૦૪૧ (૫૧) સ્પ્લેન્ડર પ્લસ GJ-03- CG ૯૫૨૬ (૫૨) સ્પ્લેન્ડર GBI-૮૯૧૭ (૫૩) સ્પ્લેન્ડર GJ 03- BG-૩૪૫૯ (૫૪) સ્પ્લેન્ડર GJ-૧૦- P-૨૯૯૨ (૫૫)સ્પ્લેન્ડર GJ-૨૧-P-૬૪૪૫ (૫૬) સ્પ્લેન્ડર GJ-03-FF-૮૬૫૯ (૫૭) સ્પ્લેન્ડર GJ-૦૩- EK -૭૮૨૬ તેમ જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી. એલ. ઝાલાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

Related posts

Leave a Comment