ઘોઘા તાલુકાના તગડી ગામના વનજીભાઈ સોલંકીને મળ્યો પશુ ખાણ દાણ યોજનાનો લાભ 2023-12-16 Admin હિન્દ ન્યુઝ, ભાવનગર વનજીભાઈ સોલંકી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામના રહેવાસી છે. વનજીભાઈ એક વિકસિત અને પ્રગતિશીલ ખેડૂત છે. તેમને સરકાર તરફથી ખાણદાણની સહાય મળી છે. ખાણદાણ પશુને આપવાથી દૂધમાં પશુદીઠ ૧ લિટરનો ફરક પડ્યો છે. Post Views: 92