હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યાં. જેમાં ઉના તાલુકાના ખાણ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને ડ્રોનનુ નિદર્શન કરાયું હતું.