વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા ગટરોની સાફ સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લાનાં ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા મહિલા મંડળ રોડની ગટરોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા મહિલા મંડળ રોડની ગટરોમાંથી જામેલો કાદવ-કિચડ, કચરો સહિતની ગંદકી દૂર કરીને સાફ સફાઈ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment