વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નં ૨ અને ૩ના વિસ્તારની થઈ સાફ-સફાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લાનાં સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા રોડ સાઇડના ઝાડ- ઝાંખરા દૂર કરાયા અને વોર્ડ નં ૨ અને ૩ના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા સાઇડના ઝાડી-ઝાંખરા દૂર કરી સફાઇ કરવામા આવી અને વોર્ડ નં ૨ અને ૩ના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાંથી ઝબલા, પ્લાસ્ટિક સહિતની ગંદકી દૂર કરીને સ્વચ્છ બનાવવામા આવ્યો હતો.

આ સ્વચ્છતા ઝૂંબેશ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખા કર્મચારીઓ દ્વારા કરવામા આવી હતી.

Related posts

Leave a Comment