વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેવળી’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દેવળી ગામે પહોંચ્યો હતો અને મહાનુભાવના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી ઉપસ્થિત ગ્રામજનોએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ટૂંકી ફિલ્મથી માહિતી મેળવી હતી.

Related posts

Leave a Comment