જૂનાગઢ નજીક વંથલી ખાતે જી.આર.ડી. સભ્યોની તાલીમ પૂર્ણ થતા શપથવિધિ યોજાઈ

વંથલી,

જૂનાગઢ નજીક વંથલી ખાતે વિવેકાનંદ ગુરુકુલ હાઈસ્કૂલ ખાતે જી.આર.ડી. સભ્યોની 15 દિવસીય તાલીમ યોજાઈ હતી. આજરોજ તાલીમ પૂર્ણ થતા શપથવિધિ યોજાઈ હતી. જેમાં 151 સભ્યો હાજર રહયા હતા. આ પ્રસંગે ડી.વાય.એસ. પી. કેશોદ જે.બી.ગઢવી,

વંથલી પી. એસ. આઈ. બી. કે. ચાવડા, જિલ્લા માનદ અધિકારી જી.આર. ડી. જગદીશભાઈ કંડોરીયા, જી.આર.ડી. પી.એસ. આઈ. જે.કે. ત્રિવેદી, વંથલી તથા વંથલી મહિલા એ. એસ. આઈ. ચંદ્રાવલીબેન ગઢવી, પો. કો. રવિભાઈ પરમાર અને તા. મા.અ. કાંતિભાઈ મણવર હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment