જસદણના જંગવડના માર્ગે દોઢ વર્ષનું બાળક રમતા રમતા કુવામાં પડી જતા મોત નીપજ્યું

હિન્દ ન્યુઝ, જસદણ

મધ્યપ્રદેશના અલી રાજપુર જિલ્લાના બડાભાવટા ગામના રહેવાસી પરપ્રાંતી ખેત મજૂરી માટે જસદણ આવેલ ત્યારે પોતાનુ બાળક રમતા રમતા કૂવામા પડી જતાં જસદણ નગરપાલિકાની ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી ફાયર ટીમે ભારે મુશ્કેલી બાદ બાળક ના મૃતદેહ ને કુવા માંથી બહાર કાઢ્યો હતો અને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે બાળક ના મૃતદેહ પી.એમ ખસેડવામાં આવ્યું

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment