જસદણના ગઢડિયા ગામમાં જુગાર રમતા 18 જુગરી ઝડપાયા

હિન્દ ન્યુઝ, જસદણ

        જસદણ પો.સ્ટે વિસ્તારના ગઢડિયા ગામેથી જુગારન રમતા 18 જુગારીઓને પકડી પાડતી જસદણ પોલીસ રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઇન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સાથેના એ.એસ.આઈ ભુરાભાઈ માલીવાડ તથા સંજયભાઇ મેટાળિયાને ને મળેલ ચોક્કસ બાતમીના આધારે જસદણ પો.સ્ટેના ગઢડિયા ગામે મહેન્દ્રભાઇ મનજીભાઇ ડેરવાળીયા પોતાની માલિકીના ગોડાઉનમાં જુગાર રમતા અઢાર ઈસમોને પકડી પાડી રોક્ડ રૂપિયા ૪૯,૫૦૦ ના કુલ મુદામાલ સાથે પકડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

        જેમાં પકડાયેલ આરોપી (૧) મહેન્દ્રભાઇ ધનજીભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૨૯ ધંધો ખેતી રહે ગઢડીયા(જસ) તા જસદણ (ર) જીતેશભાઇ શામજીભાઇ પરમાર જાતે કોળી ઉવ.૨૭ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) ના જસદણ (૩) અમીતભાઇ શીલદાસભાઇ ગોડલીયા જાતે બાવાજી ઉવ.૩૨ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા (૪) વિશાલભાઇ રમેશભાઇ ચાવડા જાતે કોળી ઉવ.ર૧ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ (૫) કલ્પેશભાઇ વલ્લભભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.ર૬ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા (૬) પ્રેમજીભાઇ જીવરાજભાઇ ચાવડા જાતે કોળી ઉવ.૪૦ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ (૭) જેન્તીભાઇ જીવરાજભાઇ ચાવડા જાતે કોળી ઉવ.૫૦ ધંધો ખેતી રહે ગઢડીયા(જસ) તા જસદણ (૮) કિશનભાઇ વલ્લભભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૨૮ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ (૯) મગનભાઇ બેચરભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૪૫ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ (૧૦) અરવિંદભાઇ ભગવાનભાઇ પરમાર જાતે કોળી ઉવ.૩૨ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ (૧૧) કિશનભાઇ ધનજીભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૨૫ ધંયો ખેતી રહે ગઢડીયા(જસ) તા જસદણ (૧૨) વલ્લભભાઇ પ્રેમજીભાઇ ઝાપડીયા જાતે કોળી ઉવ.૪૫ ધંધો મજુરી રહે ખાડા હડમતીયા જસદણ (૧૩) જેશાભાઇ કુરજીભાઇ ઝાપડીયા જાતે કોળી ઉવ.૩૦ ધંધો ખેતી રહે ખાડા હડમતીયા તા જસદણ (૧૪ ગોરધનભાઇ સાબડીયા જાતે કોળી ઉવ.૩૨ ધંધો મજુરી રહે ખાડા હડમતીયા તા જસદાણ (૧૫) વનરાજભાઇ વલ્લભભાઇ સદાદીયા જાતે કોળી ઉવ.૨૭ ધંધો ખેતી રહે હાથસણી તા વિછીયા (૧૬) સંજયભાઇ વલ્લભભાઇ સદાદીયા જાતે કોળી ઉવ.૩૦ ધંધો ખેતી રહે હાથસણી તા વિછીયા (૧૭) શાંતીભાઇ ચનાભાઇ ધોરીયા જાતે કોળી ઉવ.૩૩ ધંધો મજુરી રહે હાથસણી તા વિછીયા (૧૮) ) જયદિપભાઇ પ્રવિણભાઇ સોલંકી જાતે કોળી ઉવ.૨૧ ધંધો ખેતી રહે હાથસણી તા વિછીયા ઓને પકડી ધોરણ સરની કાર્યવાહી કરેલ આ સમગ્ર કામગીરી કરવામાં ટી.બી.જાની પો.ઇન્સ જસદણ પો.સ્ટે, ભુરાભાઇ હિરાભાઈ એ.એસ.આઈ, અલ્પેશભાઈ કરશુભાઇ પો.હેડ.કોન્સ, મહિપતભાઈ નાથાભાઈ પો.કોન્સ,સંજયભાઈ ધનાભાઇ પો.કોન્સ રોકાયેલ

તાલુકા બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment