કચ્છમાં મતદાન કરવાની પવિત્ર ફરજમાં સાંખ્યયોગી બહેનો તથા સંતો પણ જોડાયા

હિન્દ ન્યુઝ, ભુજ

          કચ્છમાં ઉત્સાહપૂર્ણ માહોલમાં થયેલા મતદાનમાં વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો તથા યુવાનો મતદાન પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. ત્યારે આ પવિત્ર ફરજ નિભાવવામાં સંતો પણ આગળ રહ્યા હતા. ભુજ તથા માનકુવા ખાતે સંતો તથા સાંખ્યયોગી બહેનોએ અન્યો માટે પ્રેરણારૂપ બનીને મતદાન કરી લોકશાહીને મજબુત બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.

Related posts

Leave a Comment