મઢી બેડી ફળિયા રોડ ગણવંતી નદી ઉપર રૂ.૨૯૩ લાખ ના ખર્ચે નિર્માણ થયેલ મેજર લેવલ બ્રીજ ખુલ્લો મુકાયો

હિન્દ ન્યુઝ, સુરત 

સુરત જીલ્લાના બારડોલી તાલુકા મઢી બેડી ફળળયા રોડ ઉપર ગણુ વતી નદી ઉપર મેજર લેવલ બ્રીજના બાધકામ અને રાજ્ય મા.મ. બારડોલીના ઉનાઈ બહુારી મઢી ઝખવાવ રોડ ગણુ વતી નદી પર નવા નિર્માણ પામેલા બ્રીજ ને ધારાસભ્ય મોહનભાઈ ડી. ઢોડિયા, ધારાસભ્ય ઈશ્વરભાઈ આર.પરમાર, બારડોલી દ્રારા જાહેર અવર જવર માટે ખુલ્લો મુકાયો હતો. જ્યારે ઉનાઈ, બુહારી, મઢી, માંડવી, ઝંખવાવરોડ ગણવંતી નદી ઉપર રૂ. ૬૬લાખ ના ખર્ચે નિર્માણ થયેલ હાઈ લેવલ બ્રીજ નું લોકાર્પણ પણ ધારા સભ્ય શ્રી મોહન ભાઈ ઢોંડીયા ના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અહી એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બારડોલી તાલુકા ના મઢી બેડી ફળિયા રોડ ગુણવંતી નદી ઉપર રૂ.૨૯૩ લાખ ના ખર્ચે નિર્માણ થયેલ મેજર લેવલ બ્રીજ નું ધારા સભ્ય શ્રી મોહન ભાઈ ઢોંડિયા ના શુભ હસ્તે ઉ્દઘાટન થયું. ત્યાર બાદ ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર સાથે સ્કૂટર ઉપર બ્રીજ પસાર કર્યો આ ઉપરાંત બોરિયા હળપતિ વિસ્તાર માં આવાસ બાંધકામ , રૂ. ૧૪.૫૯ લાખ ના ખર્ચે મહુવા બ્રાહ્મણ ફળિયા માં પુરરક્ષણ માટે બાંધકામ , રૂ.૧૯.૨૦ લાખ ના ખર્ચે દેદવાસણ ગામે વોટર કંઝરવેશન સ્ટ્રકચકર વર્ક, વાઘેસ્વર ગામે પુર રક્ષણ માટે રૂ. ૧૪.૬૦ લાખ, દેદ વા સણ ગામે રૂ. ૭.૮૦ લાખ ના ખર્ચે, કેઢેયા ગામે રૂ.૧૫લાખ ના ખર્ચે લિફ્ટ ઇરીગેશન સ્કીમ, માછીસાદડા ગામે રૂ.૧૨.૨૦ લાખ ના ખર્ચે ચેક ડેમ કમ કોઝવે ના કામ ના ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલકુા પચાયત પ્રમુખ, જીલ્લા પચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, આગેવાનો અને મોટી સંખ્યા માં નાગરિકો હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment